Translate

Saturday, 7 March 2015

Genral knowledge

GENERAL SCIENCE GK QUESTIONS -ANSWER.
💠🍇સામાન્ય વિજ્ઞાન🍇💠

🎪🎋" કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી" એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
🍫એફ.ડબ્લ્યુ એસ્ટન

🎪🎋પારજાંબલી કિરણો (અલ્ટ્રા વાયોલેટ ) કિરણોને સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
🍫જોહાન વિલ્હેમ રિટર- 1801

🎪🎋સાતેય રંગોમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી વધુ અને સૌથી ઓછો છે ?
🍫સૌથી વધારે લાલ અને સૌથી જાંબલી

🎪🎋પ્રકાશ ની પરિભાષા જણાવો ?
🍫"આંખમાં સંવેદના ઉપજાવતા વિધુતચુંબકીયવિકિરણ એટલે પ્રકાશ."

🎪🎋ગ્રીક ભાષાના શબ્દ 'nano' નો અર્થ શું થાય ?
🍫વામન, ઠીંગુજી, વામણું. નેનોનો ગાણિતિક અર્થ થાય છે :એક મીટરનો 1,000, 000,000 મો અંશ . 1 નેનો મીટર (nm) =10 ^-9

🎪🎋માણસના શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે?
🍫કુલ :213

🎪🎋સ્કંધમેખલા , નિતંબમેખલા, કાન તથા તાળવામાં કેટલા હાડકા હોય છે ?
સ્કંધમેખલામાં :04, 🍫નિતંબમેખલા:02,
🍫કાનમાં :03
🍫(બંને કાનમાં :06 ),
🍫તાળવામાં:01

🎪🎋પગમાં કેટલા હાડકા હોય છે ?
🍫(બંને પગના કુલહાડકા :60 ) સાથળનું હાડકું :01,
🍫 ઘૂંટણનો સાંધો :01,
🍫 ઘૂંટણ અને ઘૂંટી વચ્ચે :02,
🍫 ઘૂંટીના હાડકા :07,
🍫પગના તળિયાના હાડકા :05,
🍫આંગળીઓના હાડકા :14

🎪🎋હાથમાં કેટલા હાડકા હોય છે ?
🍫(બંને હાથના કુલ હાડકા :60) ખભાથી કોણી સુધી :01,
🍫 કોણીથી કાંડા સુધી :02,
🍫 કાંડાના હાડકા :08,
🍫હથેળીના હાડકા :05,
🍫 આંગળીઓના હાડકા :14

🎪🎋કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?
🍫33 મણકા

🎪🎋માણસની છાતીના પિંજરામાં કેટલા હાડકા હોય છે?
🍫પાંસળીઓની બાર જોડ :24, 🍫પાંસળીઓ વચ્ચેનું હાડકું :01

🎪🎋મનુષ્યની ખોપરીમાં કેટલા હાડકા હોય છે?
🍫માથાના હાડકા :08 ,ચેહરાના હાડકા :14

🎪🎋પૃથ્વીને પોતાની ધરી પર એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે ?
🍫23 કલાક અને 56 મિનીટ લાગે છે.

🎪🎋સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી વધારે સમય કયા ગ્રહને લાગે છે ?
🍫પ્લૂટોને (248 વર્ષ)

🎪🎋સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી ઓછો સમયકયા ગ્રહને લાગે છે?
🍫બુધને (88 દિવસ)

🎪🎋ચંદ્રગ્રહણ ક્યારે થાય છે ?
સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી આવતા ચંદ્રગ્રહણ થયા છે. 🍫ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે.

🎪🎋સૂર્ય ગ્રહણ કેવીરીતે થાય છે ?
🍫સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે .

🎪🎋વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ જણાવો ?
🍫નાઈટ્રોજન :78 % , ઓક્સિજન :21 %, હિલીયમ, નિયોન, આર્ગોન, ઓઝોન, ઝેનોન, રેડોન, પાણીની વરાળ અને રજકણો :0.96 %, કાર્બન ડાયોકસાઇડ:0.૦૪%

🎪🎋માણસને આવતી છીંકની ઝડપ લગભગ કેટલી હોય છે ?
🍫160 -170 km

🎪🎋માથાના વાળ પ્રતિમાસ કેટલા વધી જાય છે ?
🍫11-12 ઈંચ

🎪🎋પદાર્થ પર બળ લગાડવાથી તેના સેમા ફેરફાર થતો નથી ?
🍫પદાર્થના દળમાં

🎪🎋મીણબતીની જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે ?
🍫ભૂરો

🎪🎋બાયોગેસમાં મુખ્યત્વે શું હોય છે ?
🍫મિથેન વાયુ

🎪🎋માનવીની ચામડી મહતમ કેટલું તાપમાન સહન કરી શકે છે ?
🍫60* સે.

🎪🎋વીજળીનો બલ્બ ક્યાં સિધ્ધાંત મુજબ કાર્ય કરે છે ?
વિદ્યુતશક્તિનું પ્રકાશ શક્તિમાં 🍫રૂપાંતર

🎪🎋સી.વી.રામનને નોબલ પારિતોષિક ક્યાં ક્ષેત્રે પ્રાપ્ત થયું હતું ?
🍫ભૌતિક વિજ્ઞાન

🎪🎋પૃથ્વી પર સૌપ્રથમ જીવનો ઉદભવ શામાં થયો હતો ?
🍫પાણીમાં

🎪🎋આ કોની આત્મકથા છે. " ધ મેન હુ ન્યુ ઇન્ફીનિટી ".
🍫શ્રીનિવાસ રામાનુજન

🎪🎋શરીરનું કયું અંગ, પાણી ,ચરબી અને ચયાપચયની ક્રિયામાં વધેલો કચરો શરીરની બહાર કાઢે છે ?
🍫ચામડી

🎪🎋સુપર કોમ્ય્પુટરની શોધ કોને કરી હતી ?
🍫જે.એચ.ટસેલ

🎪🎋એક્સરે ખરેખર શું ચીજ છે ?
🍫વીજ ચુંબકીય તરંગો

🎪🎋ટી.વી. માં પડદા ઉપર દ્રશ્ય ક્યાં ત્રણ રંગોના મિશ્રણથી બને છે ?
🍫લાલ , લીલો , વાદળી

🎪🎋બાળકની જાતિ નક્કી કરવા માટે કયો ફેક્ટર ભાગ ભજવે છે ?
🍫પિતાના રંગસૂત્ર
www.kjparmar.blogspot.com
🎪🎋કોમ્ય્પુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોમાંવપરાતી IC શેમાંથી બને છે ?
🍫સિલિકોનમાંથી

🎪🎋જલદ સલ્ફ્યુરિક એસિડ ભરવા માટે કેવું પાત્ર વાપરવામાં આવે છે ?
🍫કાચનું પાત્ર

🎪🎋અર્ધ ચાલક (વાહક ) કઇ વસ્તુ વપરાય છે ?
🍫સિલિકોન

🎪🎋અવાજની ગતિ (વેગ ) કેટલી હોય છે ?
🍫346 મી /સેકંડ

🎪🎋કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વીના ધ્રુવ પ્રદેશો કરતા વિષુવવૃત ઉપર ઓછું થઈ જાય છે કારણ કે પૃથ્વીની વિષુવવૃતની ત્રિજ્યા કરતા ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા ઓછી હોય છે આથી ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ વધુછે .

🎪🎋બરફનો ટુકડો પાણીમાં તરે છે પરંતુ આલ્કોહોલમાં ડૂબી જાય છે ?
🍫બરફનો ટુકડો પાણીથી હલકો અને આલ્કોહોલ કરતા ભારે છે .

🎪🎋દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરીછે ?
🍫રેનિન

🎪🎋મોતીના મુખ્ય ઘટકો જણાવો ?
🍫કેલ્સિયમ કાર્બોનેટ અને મેગ્નેસિયમ કાર્બોનેટ.

🎪🎋શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે ?
🍫ત્વચા
www.kjparmar.blogsp

No comments:

Post a Comment